ઉત્તર પ્રદેશ / ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર વાઘનો હુમલો, 9 લોકો ઘાયલ

tiger attacked villagers in uttar pradesh

ઉત્તરપ્રદેશના પિલીભીતમાં આવેલા પૂરનપુર વિસ્તારમાં મટેના ગામમાં વાઘણે હુમલો કરતા 9 લોકો ઘાયલ થયા છે. જ્યારે ગ્રામજનોએ જીવ બચાવવા વાઘણ પર ડંડા વરસાવતા ગંભીર રીતે ઘાયલ વાઘણનું મોત નિપજ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ