ગુજરાત / કોરોના સંકટ વચ્ચે તીડ આક્રમણને લઈને કૃષિમંત્રીનું મોટું નિવેદન, કહ્યું આ તારીખોમાં તીડ આક્રમણની સંભાવના

tid attack gujarat minister of agriculture

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ ગુજરાત સહિત દેશભરમાં તીડના આક્રમણથી ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળ્યું હતું. જો કે રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ આગામી જૂનના અંતમાં કે જુલાઇમાં તીડના આક્રમણની સંભાવના વ્યક્ત કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ