આક્ષેપ-પ્રતિઆક્ષેપ / AAPમાં પૈસાના બદલે ટિકિટ, 110 બેઠકો થઈ બુક: BJPનો વધુ એક સ્ટિંગ બોમ્બ, કેજરીવાલે કહ્યું તપાસમાં કશું નહીં મળે 

Tickets instead of money in AAP, 110 seats booked: Another sting bomb from BJP

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટીને લઈને સ્ટિંગ ઓપરેશનનો વધુ એક વીડિયો જાહેર કર્યો તો કેજરીવાલે કહ્યું તપાસમાં કશું નહીં મળે

બ્રેકિંગ ન્યૂઝ