Shu Plan /
તિબેટિયન માર્કેટમાં આ વખતે નવું શું-શું જોઈ લો, રૂ.150થી શરૂ
Team VTV03:01 PM, 03 Dec 21
| Updated: 03:40 PM, 03 Dec 21
અમદાવાદમાં દર વર્ષે શિયાળાના મોસમમાં ખાસ તિબેટથી લોકો ગરમ કપડાં વેચવા માટે આવે છે જેની લોકો પણ ખૂબ રાહ જોતાં હોય છે આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે તમે પણ શિયાળામાં ખરીદી કરવાના હોવ તો જોઈ લો આ માર્કેટમાં કેટલા રૂપિયામાં મળે છે તમારા કામની વસ્તુ