ચીન / ટેકઓફ દરમિયાન ભડકે બળ્યું વિમાન, 100 થી વધારે મુસાફરોનાં જીવ ચોંટયા તાળવે, 25 ઘાયલ, જુઓ ભયાનક દુર્ઘટનાનો VIDEO

tibet Airlines jet overruns runway in china catches fire 100 rescued 25 injured

ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગની ઘટના બનતા હડકંપ મચી જવા પામ્યો હતો. ફ્લાઇટમાં હાજર 100 થી વધારે લોકોને બચાવી લેવાયા હતા પરંતુ 25 જેટલા યાત્રીઓ ઘાયલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ