બોલિવૂડ / TIARA રિપોર્ટ: અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને દીપિકામાંથી કોણ છે સૌથી વિશ્વસનીય સેલિબ્રિટી? જાણી લો

TIARA Research Report: Who is the most trusted celebrity in Amitabh Bachchan and Akshay Kumar

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો કરી છે, જેમ કે એક્શન, રોમેન્ટિક અને સસ્પેન્સ થ્રિલર બધી જ. તેમની એટલી ફિલ્મો હિટ થઈ છે કે બધાંનું નામ લખવું મુશ્કેલ છે. અમિતાભે ફિલ્મ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે, તેથી લોકો તેમને પ્રેમથી 'બિગ બી' કહે છે. અમિતાભે તેમના ફિલ્મી કરિયરમાં ઘણાં એવોર્ડ જીત્યા છે અને આજે અમિતાભએ દરેકના હૃદયમાં સ્થાન બનાવી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ