ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આરોપ / સરકાર કોરોના ટેસ્ટિંગમાં હેરાફેરી ઈચ્છે છે, દેશની મોટી લેબના MD નો ટેસ્ટિંગ રોકી રહ્યાનો આક્ષેપ

thyrocare md alleges controlling of coronavirus testing by districts as government interferes with private centres working...

દેશની સૌથી મોટી ખાનગી ટેસ્ટિંગ લેબ્સમાં એક થાયરોકેરના મેનેજિંગ ડિરેક્ટર વેલુમનીએ કોરોના વાયરસ ટેસ્ટિંગમાં હેરફેરનો ખુલાસો કર્યો છે. તેમનો આરોપ છે કે કેટલાક જિલ્લામાં સરકારી અધિકારી કોરોના ટેસ્ટિંગને સીધી રીતે કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તે પોતાના જિલ્લામાં સારી તસ્વીર રજુ કરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ