જ્યોતિષ ટીપ્સ / ગુરુવારના દિવસે વાળ ધોવાની ટેવ હોય તો ભૂલી જજો, જાણો શું છે માન્યતા

thursday tips know why hair should not wash on thursday maa lakshmi gets angry

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક દિવસને લઇને અમુક નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. જો આ નિયમોનું પાલન ના કરવામાં આવે તો અમુક ગ્રહ નબળા પડવા લાગે છે. આ સાથે જ જાતકે દરેક પ્રકારના દોષનો સામનો કરવો પડે છે. ગુરૂવારને લઇને પણ અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ