આગાહી / થન્ડર સ્ટોર્મની અસર : ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

thunder storm : rain forecasts for two days in gujarat

ગુજરાતમાં આગામી બે દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે તથા અમદાવાદ આસપાસના વિસ્તારોમાં બફારો અનુભવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ