સિદ્ધી / છે ને ભારતમાં ટેલેન્ટ : દુબઈમાં 24 લાખનો ખર્ચો બતાવ્યો, દીલ્હીના ડોક્ટરે કપાયેલો અંગૂઠો 3.50 લાખમાં જોડી દીધો

thumb cut successfully surgery india delhi hospital doctor dubai blood

દેશના તબીબોએ ફરી એક વખત અજેય સિદ્ધી પ્રાપ્ત કરી છે. દિલ્હીની આકાશ હોસ્પિટલના તબીબોની ટીમે 22 કલાક બાદ એક શખ્સના કપાઈ ગયેલા અંગૂઠાને ફરીથી જોડીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ