ફાયદાકારક / બદલાતી સીઝનમાં ગળું પકડાઈ જવું, કફ ગાળમાં દર્દ, સોજો કે ખારાશ થાય તો તરત જ અપનાવો આ ઉપાય, મટી જશે

throat pain and soreness home remedies

બદલાતી સીઝનની અસર દરેકના સ્વાસ્થ્ય પર પડે છે. સીઝન બદલાતા ગળામાં ખારાશ અથવા અવાજ બેસી જવો, ગળું પકડાઈ જવું, ગળામાં દુખાવા જેવી સમસ્યા તરત જ થઈ જાય છે. જેના કારણે ઘણીવાર ગળામાં ખુજલી, ગળામાં કફ જાણી જવો અને અવાજ બદલાઈ જવો જેવી સમસ્યા પણ થાય છે. તેના માટે આજે અમે તમને એવા બેસ્ટ ઘરેલૂ ઉપાય જણાવવાના છીએ તે તમારી આ સમસ્યાઓને તરત જ દૂર કરી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ