ગુજરાત / ટ્રક ડ્રાઈવર રસ્તા પર એકલો સૂતો હતો અને રાત્રે એવું બન્યું કે...

Three young men abducted by truck driver, mortgaged by trucks, batteries, cash at GIDC

રાજસ્થાનમાં રહેતા અને ટ્રક ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા સુરેશ યોગીએ વટવા જીઆઈડીમાં લૂંટની ફરિયાદ કરી છે. બે દિવસ પહેલાં રાતે સુરેશભાઈ એસ.પી.રિંગ રોડ પર આવેલ શ્રી નાથજી ઢાબા પર જમીને ટ્રકમાં જ સુઈ ગયા હતા. રાતના બે વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા ઈસમ ટ્રકની કેબિનમાં ઘૂસી ગયા હતા

બ્રેકિંગ ન્યૂઝ