સર્જિકલ સ્ટ્રાઇક / 3 વર્ષ થયા પૂર્ણ, જવાનોના ખભા પર હતા 25 કિલોના હથિયાર, આવી રીતે થયો હતો દુશ્મનોનો નાશ

three years complited of indian army surgical strike

29 સપ્ટેમ્બરે 2016એ પીઓકેમાં 2 થી 4 કિલોમીટર સુધી ઘૂસીને દુશ્મોનોને મોતના ઘાટે ઊતારનાર સર્જિકલ સ્ટ્રાઇક ઑપરેશન ભારતીય કમાન્ડો માટે ખૂબ કઠિન હતું. સેનાના પેરા કમાન્ડોના શૂરવીર આ સમગ્ર ઑપરેશનમાં પોતાના ખભા પર 40 કિલોનો ભાર લાદેલો હતો. જેમાં 25 કિલોના હથિયાર હતા અને 15 કિલો જવાન માટે જરૂરી સામાન હતો.

બ્રેકિંગ ન્યૂઝ