દુઃખદ / દશેરાએ મોરબીના નાયબ મામલતદારના પરિવાર પર આભ ફાટ્યું, ત્રણ વર્ષીય પુત્રનું કાર નીચે કચડાતા મોત

Three year old son of Deputy Mamlatdar of Morbi died after being crushed by a car

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આલાપધામ સોસાયટીના પાર્કિંગમાં મોરબીના નાયબ મામલતદારનો ત્રણ વર્ષનો પુત્ર કાર નીચે આવી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ