હેવાનિયત / ઝારખંડઃ માં પાસે સુતેલી 3 વર્ષની બાળકીને ઉઠાવી ગયા, ગેંગરેપ કરી ગળું કાપ્યું, ધરપકડ

Three year-old girl rape murder Jharkhand

ઝારખંડના જમશેદપુરમાંથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર પોતાની માંની પાસે સુતેલી 3 વર્ષની બાળકીને એક શખ્સ ઉઠાવી લઇ ગયો અને પોતાના મિત્રો સાથે બાળકી પર ગેંગરેપ કર્યો. જ્યારે તે રડવા લાગી તો એ ધારદાર હથિયારથી તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ ઘટના 25 જુલાઇની છે, જે હવે સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ