સાવધાન / પરિવાર સાથે ફરવા જતા પહેલાં ચેતી જજો, જામનગરમાં બની ચોંકાવનારી ઘટના

Three year old girl found after kidnap by unknow woman in Jamnagar

જામનગરનાં લાખોટા તળાવ કિનારે અહીં દરરોજ હજારો લાકો ફરવા માટે આવતા હોય છે તો વળી શહેરનાં એક છેડાથી બીજા છેડા સુધી જનારા નાગરિકો પણ અહીંથી જ પસાર થતાં હોય છે. ત્યારે ત્યાં એક બાળકી પોતાની માતાની આંગળીથી ક્ષણવાર છૂટી પડી ગઈ હતી. ત્યારે એવાં વખતે પાછી ન આવતા ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં બાદ તે જોઇને પરિવારનાં તો હોંશ ઊડી ગયા. જો કે સદનસીબે તે બાળકી હેમખેમ પરત મળી આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ