સુરત / કિચનમાં ગેમ રમવા ગયેલ 3 વર્ષનો બાળક ફસાતા ફાયરબ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યુ

Three year old boy fire brigade rescue surat

સુરતમાં ફાયરબ્રિગેડ દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડના જવાન દ્વારા દિલધડક રીતે બાળકનું રેસ્ક્યુ કરાયું હતું. વરાછારોડ ગઢપુર ટાઉનશીપના ફ્લેટમાં બાળક પુરાયો હતો. જો કે ફ્લેટનો દરવાજો ના ખુલતા બારીમાંથી બાળકને રેસ્ક્યુ કરાયો હતો. દોરડાની મદદથી બારીમાંથી બાળકને સહી સલામત બહાર કઢાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ