દીક્ષા / હોંગકોંગમાં હીરાને બિઝનેસ છોડીને એક જ પરિવારની ત્રણ મહિલાઓ બની જૈન સાધ્વી

Three women family jain monk deesa banaskantha

જીવનની જંજાળમાં કદાચ એવું કોઇ હોય જે ધન અને વૈભવ કમાવવા ન માંગે. કદાચ એક સમય આવે છે જ્યારે જીવનમાં બધુ મેળવી લીધા બાદ એક ખાલીપો રહે છે અને ત્યારે મન શાંતિ શોધે છે. કદાચ તેમની માનસિક શાંતિ અને અધ્યાત્મની ચાહમાં આવા કેટલાક લોકો છે, જે સાધુ-સાધ્વી અથવા જૈન ભિક્ષુ બનવાનો નિર્ણય કરી ચૂક્યા છે. ત્યારે મૂળ બનાસકાંઠાના ડીસાનો પરિવાર તમામ ધન-ઐશ્વર્ય છોડીને દીક્ષા ગ્રહણ કરવાની અને બધુ છોડીને ભિક્ષુ બની ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ