સર્વે / તો દેશમાં આ જગ્યાએથી મળી શકે છે 3000 ટન સોનું, નિષ્ણાતોની ટીમ કરી રહી છે સર્વે

three thousand gold estimated in sonbhadra mountains

સોનાના પહાડો પર કિંમતી ખનીજ તત્વો હોવાના કારણે 15 દિવસ સુધી હેલિકોપ્ટર સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું હતું. સોનભદ્ર ડીએમ એન. રાજલિંગમે કહ્યું હતું કે જે જમીનની અંદર આ ખનીજ તત્વો છુપાયેલા છે. તેના સીમાંકનનું કામ ગુરુવારે ખનીજ કર્મ પ્રભારી અધિકારી વિજય કુમાર મૌર્યની આગેવાનીમાં નવ સભ્યોની ટીમ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ