જમ્મૂ-કાશ્મીર / અનંતનાગમાં સુરક્ષા જવાનોએ ત્રણ આતંકવાદીઓને માર્યા ઠાર

 Three terrorists Killed in Encounter with Security Forces in jammu and kashmir

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેનાને મંગળવારની રાતે આતંકીઓ છુપાયા હોવાની સુચના મળી હતી. જેને લઇને સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે સુરક્ષાબળોના ઘેરાવ બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેને લઇને સેનાએ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીને ઠાર માર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ