જમ્મુ-કાશ્મીર / 24 કલાકમાં 9 આતંકીઓનો ખાત્મો, અનંતનાગમાં સેનાએ જૈશના વધુ ત્રણ આતંકીઓનું ઢીમ ઢાળી દીધું, એક જવાન શહીદ

Three Terrorists Eliminated In Encounter Between Security Forces And Terrorists In Srinagar

શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. મોડી રાત્રે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ