કહેર / માણસો બાદ હવે જાનવરોમાં પણ જોવા મળ્યો કોરોનાનો કહેર, ચિત્તા બન્યા શિકાર

three snow leopards test positive for coronavirus first time in america

કોરોનાની મહામારીએ આખી દુનિયાને શિકાર બનાવી છે ત્યારે હવે માણસો બાદ પ્રાણીઓને પણ પોતાનો શિકાર બનાવી રહી છે. અમેરિકાના એક સંગ્રહાલયમાં બરફમાં રહેનારા 2 ચિત્તા કોરોના પોઝિટિવ આવ્યાની માહિતી મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ