મોટા સમાચાર / અમદાવાદ સિવિલમાં જે.વી મોદી બાદ ત્રણ રાજીનામા, ડૉ. રાકેશ જોષી બન્યા નવા સુપ્રિટેન્ડેન્ટ

Three resignations after JV Modi in Ahmedabad Civil, Dr. Rakesh Joshi became the new superintendent

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે પણ રાજીનામાનો સિલસિલો વધુ 3 તબીબોઓએ રાજીનામું આપ્યું હતું.જો કે સરકારે સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડૉ.રાકેશ જોષી પસંદગી કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ