નક્સલવાદ / ઝારખંડમાં મતદાન પહેલા નક્સલી હુમલો, ત્રણ પોલીસ જવાન શહીદ, એક ગંભીર

Three Policemen Killed in Naxal Attack in Jharkhand

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. 30 નવેમ્બરે રાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન થવાનું છે. આ મતદાન પહેલા નક્સલીઓએ લાતેહરમાં પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં પોલીસના 3 જવાન શહીદ થઇ ગયા. જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ