રાજકોટ / બુટલેગરોને માહિતી આપવા જતા 3 કોન્સ્ટેબલો ધંધે લાગી ગયા, જિલ્લા પોલીસવડાએ લીધા મોટા એક્શન

Three police constables of Jetpur police station suspended together

જેતપુર પોલીસ સ્ટેશનના એકસાથે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરાતા ખળભળાટ, સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડા મામલે જિલ્લા પોલીસ વડાએ ભર્યું આકરું પગલું.

બ્રેકિંગ ન્યૂઝ