પર્દાફાશ / ખેડામાં યુવકે કારના સોદામાં કમિશનના 20 હજાર બાકી રાખ્યા તો ત્રણ લોકોએ બાઇકનું જંપર મારીને પતાવી દીધો

Three persons killed young man thasra dabhasar canal kheda

ગત 12 ડીસેમ્બરના રોજ ઠાસરા તાલુકાના ડાભસર પાસેની કેનાલમાંથી એક કાર અને વાહનોની લે-વેચ કરનાર સેવાલિયાના શખ્સનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ નડીઆદ એલસીબી દ્વરા ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે લુટ અને મર્ડરની ભેદ ઉકેલાતા પોલીસે હાશકારો અનુભવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ