ગોરખધંધા / સુરતઃ કોલેજના વિદ્યાર્થીઓને નશાની લતે ચડાવવા મંગાવેલ ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

Three Person Caught with Drugs in Surat

સુરતમાં અવારનાર ડ્રગ્સ પકડાતું હોય છે, જેમ કે કાયદાઓનું ઉલ્લંઘન કરનારે કાયદાનો કોઈ ડર જ ના હોય, ત્યારે હવે સુરતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેંચાણની ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ