દુર્ઘટના / વરસતા વરસાદ વચ્ચે વડોદરામાં 3 જગ્યાએ બની એવી ઘટના કે સ્થાનિકોના જીવ પડીકે બંધાયા

three old homes collapse in vadodara

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘ મહેરને કારણે નાગરિકો તથા જગતનો તાત બંન્ને ખુશ થયાં છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં અલગ-અલગ 3 જગ્યાએ મકાનો ધરાશાયી થવાની ઘટના બની છે. 

બ્રેકિંગ ન્યૂઝ