ઓપરેશન / જમ્મુ કાશ્મીર : પુલવામામાં સર્ચ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના ત્રણ આંતકી ઠાર, એક જવાન શહીદ

three let terrorists neutralised during pulwama encounter

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ