દુર્ઘટના / વલસાડઃ હેડલબારી ગામે અકસ્માતમાં પાંચ મહિના પહેલાં જ સગાઈ થયેલ યુવક-યુવતી સહિત 3ના મોત

Three killed in accident at Hedalbari village in Valsad

વલસાડના કપરાડાના હેડલબારી ગામે બાઈક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યાં છે. એક યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ