દુર્ઘટના / બાબરી પ્રસંગ પતાવીને ઉમેટા ગામ પરત આવતા પરિવારને સાઠોદ નજીક નડ્યો અકસ્માત, 3ના મોત, 4 ઇજાગ્રસ્ત

Three killed Four injure truck rickshaw accident sathod dabhoi

વડોદરાના ડભોઇ તાલુકાના સાઠોદ નજીક એક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વર્ષની બાળકી સહિત 4 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ