દુર્ઘટના / હિંમતનગર-શામળાજી હાઇવે પર ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત, આ તમામ અમદાવાદના હોવાનું અનુમાન

Three killed accident near Himmatnagar Sabarkantha

સાબરકાંઠાના હિંમતનગર-શામળાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગાંભોઈ નજીક અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મૃત્યુ થયા અને 3 ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ