તપાસ / CAની પરીક્ષામાં 3 વખત નપાસ થતા વિદ્યાર્થિની કર્યો આપઘાત, તો બીજા બનાવમાં BBAની વિદ્યાર્થિનીએ ટુકાવ્યું જીવન, સુરતમાં ચકચાર

Three incidents of suicide in one day in Surat

સુરતમાં સતત આપઘાતની ઘટનામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી આપઘાતના 3 બનાવો સામે આવ્યા છે. જેમાં બે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે, તો એક યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ