ક્રાઇમ / લપેટ લપેટની બૂમો વચ્ચે અમદાવાદ લોહીથી રંગાયું, 48 કલાકમાં ત્રણ યુવકોની હત્યાથી એરેરાટી, દારૂવાળો બનાવ ચોંકાવનારો

Three incidents of murder in last 48 hours in Ahmedabad city

અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં હત્યાના ત્રણ બનાવોથી ચકચાર મચી જવા પામી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં અમરાઈવાડીમાં 1, જમાલપુરમાં 1 અને મેંઘાણીનગરમાં 1 હત્યાનો બનાવ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ