Three IAS officers of the state were given additional charge
LIST /
ગુજરાતના CS તરીકે રાજકુમાર નિયુક્ત, ત્રણ IAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયો, જુઓ કોના શીરે કઈ જવાબદારી આવી
Team VTV07:45 PM, 31 Jan 23
| Updated: 07:56 PM, 31 Jan 23
વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન નિમાયા છે જ્યારે ડી.જે. જાડેજા ચીફ ટાઉન પ્લાનર, શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત, ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો
વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન નિમાયા
ડી.જે. જાડેજા ચીફ ટાઉન પ્લાનર, શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત
ગૃહ વિભાગનો વધારાનો હવાલો એ કે રાકેશ સોંપાયો
રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમાર નિયુક્ત થતાં ત્રણ આઈએએસ અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા છે, ગૃહ વિભાગનો વધારાનો હવાલો એ કે રાકેશ સોપાયો છે જ્યારે ઉદ્યોગ અને ખાણ ખનીજનો વધારાનો હવાલો કમલ દયાણી આપવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમાર નિયુક્ત થતાં ત્રણ આઈએએસ અધિકારીઓને વધારાના ચાર્જ સોપાયા, ગૃહ વિભાગનો વધારાનો હવાલો એ કે રાકેશ, ઉદ્યોગ અને ખાણ ખનીજ નો વધારાનો હવાલો કમલ દયાણી, પંચાયત અને રૂરલ ડેવલોપમેન્ટ નો હવાલો સોનલ મિશ્રાને આપવામાં આવ્યો#DGP#Rajkumar#SonalMishra#Vtvpic.twitter.com/3wKsTQOlXW
આ અધિકારીઓને આ જવાબદારી અપાઈ
વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન તરીકે નિમાયા છે. ડી જે જાડેજા ચીફ ટાઉન પ્લાનર શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યાં છે. ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે જ્યારે એ કે રાકેશને ગૃહ વિભાગનો એસીએસની જવાબદારી સોંપાઈ છે. કમલ દયાણીને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો એસીએસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. સોનલ મિશ્રાને પંચાયત- ગ્રામિણ વિકાસનો વધારાનો હવાલો સોંપાયો છે.
ત્રણ આઈએએસ અધિકારીઓને વધારાના ચાર્જ સોપાયા
તમને વિગતે જણાવી દઈએ કે, રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમાર નિયુક્ત થતાં ત્રણ આઈએએસ અધિકારીઓને વધારાના ચાર્જ સોપાયા છે. ગૃહ વિભાગનો વધારાનો હવાલો એ કે રાકેશ જ્યારે ઉદ્યોગ અને ખાણ ખનીજનો વધારાનો હવાલો કમલ દયાણીને અને પંચાયત અને રૂરલ ડેવલોપમેન્ટનો હવાલો સોનલ મિશ્રાને આપવામાં આવ્યો છે. રાજ કુમારે ચાર્જ સંભાળ્યો
રાજ્યને નવા મુખ્ય સચિવ રાજકુમાર મળ્યા છે. મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થયા છે. તેમણે નવા મુખ્ય સચિવ રાજ કુમાર ચાર્જ સંભાળ્યો છે.