સંકટ / કોરોનામાંથી ઉગરેલા ચીનના 24 પ્રાંતને માથે બીજી એક મોટી આફત, જો આ હોનારત થઈ તો લાખોના થઇ શકે મોત

Three Gorges Dam discharges water in china

પાડોશી દેશોને પરેશાન કરતા ચીન પર હવે કોરોના બાદ આકાશી આફત આવી છે. પહેલા કોરોના અને હવે વરસાદે ચીનમાં કહેર મચાવ્યો છે. ચીનના 24 પ્રાંતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 78 લોકોના મૃત્યુ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ