રિસ્ક / મ્યૂચ્યલ ફંડના રોકાણમાં વધ્યા આ 3 જોખમ, રોકાણ હોય તો આ અચૂક વાંચજો નહીંતર...

three expansions on mutual fund investment

જે રોકાણ માટે સૌથી વધુ વિશ્વાસપાત્ર છે તેવા ડેટ ફંડ્સ ઉપરના સંકટનાં વાદળો ઘેરાયા છે. જે આખા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં છવાયેલા છે. ફ્રેન્કલિન ટેમ્પલટનના 6 ડેટ ભંડોળ બંધ કર્યા પછી ઉપાડથી બજાર મોજુ ફરી વળ્યું છે અને રોકાણ પર જોખમ વધવા માંડ્યા છે. પૈસા સુરક્ષિત કરવા અને વળતર મેળવવા માટે રોકાણકારોએ શું કરવું જોઈએ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ