અવઢવ / જાયે તો જાયે કહાં - એક જ દિવસમાં ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉમેદવારો મૂંઝવણમાં

three exam in 8 december GPSC IBPS C-TAT Gujarat

રાજ્ય સરકાર અને વિવિધ ભરતી બોર્ડનાં સંકલનના અભાવે તા. 8 ડિસેમ્બરના રોજ ત્રણ પરીક્ષા જાહેર થઇ છે. જેના કારણે લાંબા સમયથી મહેનત કરતા ઉમેદવારો માટે "જાયે તો જાયે કહાં'' એવો ઘાટ સર્જાયો છે. રવિવારે આઇબીપીએસ ( IBPS ) ( Institute of Banking Personnel Selection ), ડીવાયએસઓ ( DYSO ) ( Deputy Section Officer )અને સી-ટાટ ( C-TAT ) ( Central Teacher Eligibility Test )એમ ત્રણ પરીક્ષાઓ લેવાશે. જેના કારણે ઉમેદવારોમાં અવઢવ છે કે કઇ પરીક્ષામાં હાજર રહેવું અને કઇ નોકરીની તક જતી કરવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ