આર્થિક સંકટ / RBIના 3 પૂર્વ ગવર્નરોએ આપી ચેતવણી, ઈકોનોમી પર ભારે પડી શકે છે વધતું NPA

three ex reserve bank of india governors say bad debt will hinder indias recovery

ભારતીય રિઝર્વ બેંકના 3 પૂર્વ ગવર્નરોએ ચેતવણી આપી છે કે બેંકોનું વધતું એનપીએ દેશની આર્થિક પ્રગતિ માટે બહું મોટું સંકટ છે. જો સરકાર જલ્દી આ દિશામાં કોઈ નક્કર પગલા નહીં ઉઠાવે તો ઈકોનોમી પર તેની ખરાબ અસર પડી શકે છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરોએ જર્નલિસ્ટ તમાલ બંદ્ધોપાધ્યાયની આવનારી પુસ્તક "Pandemonium: The Great Indian Banking Tragedy" માં આ વાત કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ