તાપી / કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાલોડ બાજીપુરામાં અકસ્માત, 3 યુવકોના મોત, 3 ગંભીર

Three died valod bajipura highway accident tapi

તાપીના વાલોડ બાજીપુરામાં અકસ્માતમાં 3 યુવકોના મોતની ઘટના સામે આવી છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. ધાર્મિક કાર્યક્રમમાં જતી વખતે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 3ને ગંભીર ઇજા પણ પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ