માતમ / 2 દિવસ બાદ પુત્રના હતા લગ્નઃ કંકોત્રી લખાવીને પરત ફરતા અબિયાના ગામના પરિવારને નડ્યો અકસ્માત, વરરાજાના પિતા સહિત 3ના મોત

three died eco car accident family ahmedabad santalpur patan

પાટણના ચાણસ્માના કંબોઇ ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે જ્યારે 5 લોકોને ઇજા પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ