દુર્ઘટના / ગુજરાત માટે 'અમંગળ'વાર: ધરમપુરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં ત્રણના મોત, વડોદરા-સુરતમાં અકસ્માતે ચારના જીવ લીધા

Three Death in bus-truck collision in Dharampur

ધરમપુર બાયપાસ માર્ગ પર આજે ખાનગી બસ અન ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે અને બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ