અકસ્માત / ડાંગના પૂર્વપટી વિસ્તારમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરેલી જીપ પલ્ટી, 3ના મોત, 10 ઇજાગ્રસ્ત

Three death and 10 injured in jeep accident in dang

ડાંગના પૂર્વપટી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. મુસાફર ભરેલી જીપ પલટી ખાઇ જતા દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જેમાં 10 મુસાફરોને ઈજા પહોંચી છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ