કચ્છ / માતાના મઢ નજીક તુફાન જીપ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 10 ઇજાગ્રસ્ત

Three death Accident between Car and jeep near matana madh kutch

કચ્છના રવાપર માતાનામઢ નજીક અકસ્માત થયો છે. તુફાન જીપ અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અન્ય 10 લોકોને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ મામલે દયાપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

બ્રેકિંગ ન્યૂઝ