દુર્ઘટના / બંગાળના હલ્દિયામાં ઈન્ડીયન ઓઈલના ડેપોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, 35 ઘાયલ

Three dead, 35 injured in Indian Oil depot fire in Bengal's Haldia

પશ્ચિમ બંગાળના હલ્દિયામાં સરકારી પેટ્રોલીયમ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના પરિસરમાં જોરદાર આગ લાગતા 3 લોકો ભડથું થયા છે તથા 35 લોકોના બળવાની ખબર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ