ભાવનગર / ભાજપ શાસિત પાલિતાણા નગરપાલિકામાં ભંગાણ, 3 નગરસેવકોએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો

three councillors resignation from palitana palika bhavnagar

વોર્ડમાં કામ ન થતા હોવાની નારાજગી અથવા તો અંદરોઅંદરના રાજકારણના કારણે પાલિતાણા નગરપાલિકામાં 3 નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હોવાની ચર્ચા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ