ગુનેગાર / અમદાવાદમાં કોન્સ્ટેબલ 'ત્રિપુટી'ને લાગ્યું કે કમાણી તો દારૂના ધંધામાં છે, તો પોલીસમાંથી બન્યા બુટલેગર અને હવે...

three constable arrest bootlegger ahmedabad police

અમદાવાદના નિકોલમાં અસલી પોલીસ બુટલેગર બની. ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા કુલ ત્રણ પોલીસ કર્મીની ધરપકડ કરી છે. ત્રણેય પોલીસ કર્મીઓએ પોતાની ગેંગ બનાવી પુર્વ વિસ્તાર ખુલ્લેઆમ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારે જાણે કોણ છે આ પોલીસ કર્મચારીઓ અને કાયદાના રક્ષકમાંથી કેમ બનવું પડ્યું ભક્ષક...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ