મૂંઝવણ / ગુજરાતમાં એક સાથે 3 સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતા પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં

Three compatible GSSSB exam in Gujarat

ગુજરાતમાં આજે એકસાથે 3 પરીક્ષાઓ લેવાતા પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની એક સાથે 3 પરીક્ષાઓ લેવાઈ રહી છે અને MS યુનિવર્સિટીમાં લેકચ્ચરરની પણ પરીક્ષા આજે જ યોજવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ