જમ્મુ કાશ્મીર / પાકિસ્તાનની નાપાક હરકત, પૂંછમાં સીઝફાયર તોડ્યું, ફાયરિંગમાં 3 નાગરિકોના મોત

Three civilians killed pakistani shelling along loc khari kharmara sector poonch jammu kashmir

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં શુક્રવારે LoC પર પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 નાગરિકોના મોત થયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ