કરૂણાંતિકા / વઢવાણની ભોગાવો નદીમાં રેતી ખનન માફિયાઓએ કરેલા ખાડામાં 3 બાળકો ડૂબ્યા, 2ના કરૂણ મોત

Three Children Drowned Bhogavo River vadhvan Surendranagar

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબ્યા ગયા છે. આ ડૂબી ગયેલા 3 બાળકોમાંથી 2 બાળકોના મૃત્યુ થયા છે. જયારે અન્ય એક બાળકની સારવાર ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ